Not Set/ ભાવનગર:બહુમાળી ભવનમાં શિક્ષણ વિભાગની કચેરીમાં લાગી આગ, ડોક્યુમેન્ટ થયા બળીને ખાખ

ભાવનગર બહુમાળી ભવન શિક્ષણ વિભાગ કચેરીમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.શિક્ષણ વિભાગની કચેરીમાં આગ લાગતા કચેરીમાં રહેલ અગત્યના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઇ ગયા હતા.ઘટના અંગેની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હત ઉલ્લેખનીય છે કે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર […]

Gujarat Others
eep 21 ભાવનગર:બહુમાળી ભવનમાં શિક્ષણ વિભાગની કચેરીમાં લાગી આગ, ડોક્યુમેન્ટ થયા બળીને ખાખ

ભાવનગર બહુમાળી ભવન શિક્ષણ વિભાગ કચેરીમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.શિક્ષણ વિભાગની કચેરીમાં આગ લાગતા કચેરીમાં રહેલ અગત્યના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઇ ગયા હતા.ઘટના અંગેની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હત

ઉલ્લેખનીય છે કે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

eep 22 ભાવનગર:બહુમાળી ભવનમાં શિક્ષણ વિભાગની કચેરીમાં લાગી આગ, ડોક્યુમેન્ટ થયા બળીને ખાખ