By Election/ મુખ્યમંત્રી રૂપાણીએ પેટાચૂંટણી મુદ્દે ટવિટ કરી કહ્યું, કોંગ્રેસ સંપૂર્ણપણે દિશાહીન… 

તમામ મતદારોને અપીલ છે કે તેઓ લોકશાહીના આ પર્વને મોટી સંખ્યામાં મતદાન કરીને સફળ બનાવે. મતદાન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને માસ્ક પહેરીને જ કરવા સર્વે મતદાતાઓને અપીલ કરું છું.

Gujarat Others
rupani.jpg1 મુખ્યમંત્રી રૂપાણીએ પેટાચૂંટણી મુદ્દે ટવિટ કરી કહ્યું, કોંગ્રેસ સંપૂર્ણપણે દિશાહીન... 
  • ભાજપની ભવ્ય જીતનો વ્યકત કર્યો આશાવાદ
  • નિર્ણાયક નેતૃત્વ ભાજપમાં જ સંભવ છે: CM
  • કોંગ્રેસ સંપૂર્ણપણે દિશાહીન છે: CM
  • વિધાનસભાની 8 બેઠકો ભાજપ જીતશે: CM

ગુજરાત રાજ્યમાં આજે વિધાનસભાની ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે તમામ આઠ બેઠકો ઉપર ખરાખરી નો જંગ જામ્યો છે. ત્યારે મતદારો માં પન ચૂંટણી ને લઈને જોઈએ તેવો ઉત્સાહ વર્તાઈ રહ્યો નથી. મતદારો મતદાન પ્રત્યે નિરાશ જણાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ટવીટ કરી ગુજરાતની જનતાને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે.

by election / કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતીનો વિડીયો વાયરલ

by election / નીરસ મતદાન, દસ વાગ્યા સુધીમાં માત્ર 11.52%…

તેમણે  ટવીટર ના  માધ્યમથી જનતાને જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે અત્યારે મતદાન થઈ રહ્યું છે, મારી તમામ મતદારોને અપીલ છે કે તેઓ લોકશાહીના આ પર્વને મોટી સંખ્યામાં મતદાન કરીને સફળ બનાવે. મતદાન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને માસ્ક પહેરીને જ કરવા સર્વે મતદાતાઓને અપીલ કરું છું.

અમદાવાદ / શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હોસ્પિટલમાં દાખલ, લંગ્સ ઈન…

ગુજરાતની જનતા તેમ જ પ્રત્યેક જનપ્રતિનિધિ ગુજરાતના વિકાસને આગળ ઘપાવવા માટે એક નિર્ણાયક નેતૃત્વ ઇચ્છે છે જે કેવળ ભાજપમાં જ સંભવ છે. કોંગ્રેસ સંપૂર્ણપણે દિશાહીન છે.