ગુજરાત રાજ્યની વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે વિવિધ બુથ ઉપરથી જુદી જુદી ફરિયાદો પણ સામે આવી રહી છે. મોરબીમાં પહેલા ભાજપના કાર્યકરો પત્રીકા લઈને ફરતા હોવાની ફરિયાદ સામે આવી હતી ઓ હવે બુથ ઉપર કેટલાક મતદારોએ કોને મત તે અંગે નો વિડીયો વાઈરલ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
Assembly By Election / મોરબી મતદાન મથક પર ભાજપના કાર્યકર્તાઓ પાસેથી મળી આવી ……
New Zealand / પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડનાં મંત્રીમંડળમાં જોડાનાર પ્ર…
કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાના જણાવ્યા અનુસાર આ વીડિયો મેઘપર ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં ભાજપના કાર્યકરો કોને મત આપ્યો તેવા સવાલો કરે છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની મંતવ્ય ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી.
Bihar Assembly Election / શહેરની તુલનામાં ગામડાઓમાં મોટી સંખ્યામાં થઇ રહ્યુ છે મતદાન…
વધુમાં આ પેટા ચૂંટણીમાં ડાંગ અને કરજણ બેઠક પણ વિવિઅદ્મ આવી છે. ડાંગમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોધાઇ છે ત્યારે કરજણ ખાતે મતદાન પૂર્વે રૂપિયાની લેતી દેતી નો મામલો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના કાર્યકરની ધરપકડ પણ કરવામાં આવી છે. તો ધારીમાં કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કોટડિયાના પત્ની પક્ષના નિશાન વાળું માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતા. જો કે બાદમાં તરત જ માસ્ક બદલાવી નાખ્યું હતું.
જુવો લલિત કગથરાની મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીત …
