oath ceremony/ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના

નરેન્દ્ર મોદી નવા ચૂંટાયેલા સાંસદને શપથ ગ્રહણ સમારોહ પહેલા……

Top Stories Gujarat Breaking News
Image 2024 06 09T113505.456 ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના

New Delhi: આજે નરેન્દ્ર મોદી નવા ચૂંટાયેલા સાંસદને શપથ ગ્રહણ સમારોહ પહેલા 7, લોક કલ્યાણ માર્ગ આવાસે 11.30 વાગ્યે મુલાકાત કરશે તેમ જાણવા મળ્યું છે. સાંજે 7.15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના થઈ ગયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દિલ્હી જવા રવાના થઈ ગયા છે.

મેટર અપડેટ થઈ રહી છે.  


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ભારતમાં લૂનો સામનો કરવો પડશે

આ પણ વાંચો: LIVE: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે

આ પણ વાંચો: શપથ ગ્રહણ સમારોહ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત