Delhi/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક નેતાઓ સાથે કરી મુલાકાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

Top Stories Gujarat
bp 001 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક નેતાઓ સાથે કરી મુલાકાત

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર દિલ્હીની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

WhatsApp Image 2021 09 20 at 12.39.14 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક નેતાઓ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સાથે શુભેચ્છા મુલાકાત કરી

 

WhatsApp Image 2021 09 20 at 12.41.35 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક નેતાઓ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ સાથે શુભેચ્છા મુલાકાત કરી
WhatsApp Image 2021 09 20 at 13.06.35 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક નેતાઓ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારતના ગૃહમંત્રી તથા સહકાર મંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી
WhatsApp Image 2021 09 20 at 14.26.38 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક નેતાઓ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે શુભેચ્છા મુલાકાત કરી
WhatsApp Image 2021 09 20 at 14.45.53 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક નેતાઓ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન ઉદ્યોગના મંત્રી પરુસોત્તમ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત કરી

 

Image
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત