રાજ્યસભાની બે બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે હોર્સ ટ્રેડિંગ રોકવા બનાસકાંઠાના બાલારામ રિસોર્ટમાં બે દિવસની ચિંતન શિબિર યોજી હતી અને કોંગ્રેસે ધારાસભ્યોને વ્હીપનું મહત્વ સમજાવી પ્રમાણિકતા પાઠ શીખવ્યો હતો.
આપને જણાવીએ કે બાલારામ શિવમંદિરના દર્શન કરી કોંગ્રેસના કલ્યાણની સતત 48 કલાકની કોંગ્રેસના 70 MLA દ્વારા કામના કરવામાં અવી હતી. તે જાણે ઈશ્વરે સ્વિકારી નહોય તેવુ દ્રશ્ય અહી જોવાં મળ્યું હતુ.
જણાવીએ કે 60 જેટલા કોંગ્રેસ ધારાસભ્ય જ્યારે વોલ્વો બસમાં બેસી બાલારામ રિસોર્ટથી સ્વર્ણિમ સંકુલ જવા માટે રવાના થયા, ત્યારે તેમની બસ કીચડમાં ફસાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
