Not Set/ કૉંગ્રેસમાંથી રાજીનામાનો દોર રહ્યો યથાવત, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્નનીલ રાજ્યગુરુએ તમામ હોદાઓ પરથી આપ્યું રાજીનામું

કોંગ્રેસે તેના રાજ્યના મુખ્ય શહેરના પ્રમુખો બદલવાની જાહેરાત કર્યા બાદ પ્રદેશ કૉંગ્રેસમાંથી રાજીનામાનો દોર શરૂ થયો હતો. સૌરાષ્ટ્રમાં એક બાદ એક કોંગી નેતાઓનો આક્રોશ સામે આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્નનીલ રાજ્યગુરુએ તમામ હોદાઓ અને જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે પક્ષમાં જૂથબંધી વધી ગઈ છે. મારી નારાજગી અંગે મેં […]

Top Stories Rajkot
images 39 કૉંગ્રેસમાંથી રાજીનામાનો દોર રહ્યો યથાવત, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્નનીલ રાજ્યગુરુએ તમામ હોદાઓ પરથી આપ્યું રાજીનામું

કોંગ્રેસે તેના રાજ્યના મુખ્ય શહેરના પ્રમુખો બદલવાની જાહેરાત કર્યા બાદ પ્રદેશ કૉંગ્રેસમાંથી રાજીનામાનો દોર શરૂ થયો હતો.

સૌરાષ્ટ્રમાં એક બાદ એક કોંગી નેતાઓનો આક્રોશ સામે આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્નનીલ રાજ્યગુરુએ તમામ હોદાઓ અને જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે પક્ષમાં જૂથબંધી વધી ગઈ છે. મારી નારાજગી અંગે મેં શક્તિસિંહ ગોહિલને જાણ કરી હતી. મેં પક્ષના પ્રમુખને મેસેજ કરીને  રાજીનામાં અંગે જાણ કરી છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં ઈન્દ્રનીલ વિજય રૂપાણી સામે હાર થઈ હતી. કુંવરજી બાવળિયા, પીરજદા બાદ ઈન્દ્રનીલની પણ નારાજગી સામે આવી હતી. પડઘરી તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનસુખભાઈએ પણ રાજીનામું આપ્યું હતું.