Ahmedabad/ ગુજરાત ક્રિકેટ એશોશિએશન સવા વર્ષથી પ્રમુખ વિહોણું

ગુજરાત ક્રિકેટ એસોસિએશનમા છેલ્લા સવા વર્ષથી પ્રમુખ વિના ચાલી રહ્યું છે.

Ahmedabad Gujarat

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા સવા વર્ષથી પ્રમુખ વિના ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર 2019 માં તત્કાલીન પ્રમુખ અમિત શાહે પદ પરથી રાજીનામુ આપ્યા બાદ આ પદ પર હજી સુધી કોઈની પસંદગી થઈ નથી.

સપ્ટેમ્બર 2019 માં ચૂંટણી અધિકારી વરેશ સિંહ ની દેખરેખ હેઠળ છેલ્લી ચૂંટણીમાં નવા ચૂંટાયેલા હોદ્દેદારો એ ઝડપથી પ્રમુખનું પદ ભરી દેવાશે તેવી ખાતરી આપી હતી જોકે તે વાત ને સવા વર્ષ વિત્યા છતાં હજુ સુધી જીસીએને પ્રમુખ પદ માટે કોઇ ઉમેદવાર મળ્યો નથી. જેના પગલે તેની સાથે જોડાયેલા 11 જિલ્લા એસોસિયેશનના કેટલાય હોદ્દેદારો નારાજ છે.

દેશમાં હાલમાં 35થી વધુ એસોશિએશન bcci સાથે સંકળાયેલા છે ભાગ્યે જ કોઈ એસોસિએશન હશે કે જ્યાં પ્રમુખ નહિ હોય એક બાજુ આપણે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ધરાવીએ છીએ તો બીજી તરફ થી સ્ટેડિયમ નું માલિક પ્રમુખ વિહોણું છે.

Ahmedabad: પોલીસે અંતર ગેંગનો કર્યો પર્દાફાશ, જાણો કેવી રીતે ચલાવતા હતા લૂંટ

Ahmedabad: શું છે આ બાળકીનો ગુનો કે તેને ત્યજી દેવાઈ મંદિરની બહાર?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો