Not Set/ વેરાવળ/ શાળાના મેદાનમાં મગર ઘુસી જતાં મચી અફરાતફરી, જાણો શું થયું પછી….

શાળાના મેદાનમાં ઘૂસ્યો મગર વેરાવળના ભેટારી ગામનો બનાવ વનવિભાગે મગરને જળાશયમાં કર્યો મુક્ત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળના ભટારી ગામે વાડી વિસ્તારમાં આવેલી શિમશાળાના મેદાનમાં મગર ઘૂસતા અફરાતફરી મચી ગઈ હતી. મગર શાળાના મેદાનમાં ઘૂસી જતા વિદ્યાર્થીઓ સહિત સ્કૂલના સ્ટાફમાં ફફડાટ જોવા મળ્યો હતો. મગર ઘૂસી જવાની જાણ શાળાના સ્ટાફે વનવિભાગને કરતા મગરને ઝડપી લઈ જળાશયમાં મુક્ત […]

Gujarat Others
aaaaaaaaaaaaaaa વેરાવળ/ શાળાના મેદાનમાં મગર ઘુસી જતાં મચી અફરાતફરી, જાણો શું થયું પછી....
  • શાળાના મેદાનમાં ઘૂસ્યો મગર
  • વેરાવળના ભેટારી ગામનો બનાવ
  • વનવિભાગે મગરને જળાશયમાં કર્યો મુક્ત

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળના ભટારી ગામે વાડી વિસ્તારમાં આવેલી શિમશાળાના મેદાનમાં મગર ઘૂસતા અફરાતફરી મચી ગઈ હતી. મગર શાળાના મેદાનમાં ઘૂસી જતા વિદ્યાર્થીઓ સહિત સ્કૂલના સ્ટાફમાં ફફડાટ જોવા મળ્યો હતો. મગર ઘૂસી જવાની જાણ શાળાના સ્ટાફે વનવિભાગને કરતા મગરને ઝડપી લઈ જળાશયમાં મુક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.