Not Set/ દાહોદ: બે ભાઈઓના ઝઘડા વચ્ચે થતા 1 ભાઇનું મોત

દાહોદ, દાહોદના કુંડલી ગામે ચકચારી બનવા પામી હતી. ભાઈએ જ ભાઇની હત્યા નજીવી તકરારમાં હત્યા કરી. બે ભાઈ વચ્ચે ઝઘડો થતા 1 ભાઇનું મોત નીપજ્યુ હતુ. 40 વર્ષીય સોરમાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. લાકડીઓ તેમજ તલવારના ઘા મારી હત્યા કરવામાં આવી. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે 12 વર્ષના છોકરા સામે જ […]

Gujarat Others Trending

દાહોદ,

દાહોદના કુંડલી ગામે ચકચારી બનવા પામી હતી. ભાઈએ જ ભાઇની હત્યા નજીવી તકરારમાં હત્યા કરી. બે ભાઈ વચ્ચે ઝઘડો થતા 1 ભાઇનું મોત નીપજ્યુ હતુ.

40 વર્ષીય સોરમાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. લાકડીઓ તેમજ તલવારના ઘા મારી હત્યા કરવામાં આવી. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે 12 વર્ષના છોકરા સામે જ પિતાની હત્યા કરાઇ હતી. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.