Not Set/ બાળ સખા યોજના હેઠળ બાળકોની સારવાર અટકી, જાણો કેમ?

બનાસકાંઠામાં બાળ રોગ નિષ્ણાંત ડોકટરોએ બાળ સખા યોજના-3માંથી રાજીનામું આપ્યું હતું.છેલ્લા 9માસથી ડોકટરોને વળતર ન મળતાં રાજીનામું આપ્યું હતુ.ઉલ્લેખનીય છે કે બાળ સખા યોજનામાંથી 25 જેટલા ડોકટરોએ રાજીનામું આપતાં બાળકોની સારવાર અટકી પડી.ખાસ વાત તો એ છે કે બાળ સખા યોજનાને કારણે નવજાત બાળકોને લાભ મળતો હતો. એક તરફ સરકાર પોષણ અભિયાન ચલાવી રહી છે […]

Gujarat Others

બનાસકાંઠામાં બાળ રોગ નિષ્ણાંત ડોકટરોએ બાળ સખા યોજના-3માંથી રાજીનામું આપ્યું હતું.છેલ્લા 9માસથી ડોકટરોને વળતર ન મળતાં રાજીનામું આપ્યું હતુ.ઉલ્લેખનીય છે કે બાળ સખા યોજનામાંથી 25 જેટલા ડોકટરોએ રાજીનામું આપતાં બાળકોની સારવાર અટકી પડી.ખાસ વાત તો એ છે કે બાળ સખા યોજનાને કારણે નવજાત બાળકોને લાભ મળતો હતો.

એક તરફ સરકાર પોષણ અભિયાન ચલાવી રહી છે જ્યારે બીજી તરફ નવજાત બાળકોને આશિર્વાદ રૂપ બાળ સખા યોજના બંધ થવાના એરણે હોય તેમ લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.