Not Set/ અમદાવાદ/ કાપડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદ નારોલ ના પીરાણા પીપળજ રોડ પર આવેલી કમલ પ્રોસેસ કાપડ ની ફેક્ટટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.કાપડના ગોડાઉનમાં આગ લાગતા સમયે 90 થી વધુ કામદારો કામ કરતા હતાં તે સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતરફી નો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયરવિભાગને થતાં ફાયરની 15 થી વધારે ગાડીઓ ઘટના સથળે આવી પોહચી અને […]

Ahmedabad Gujarat
aaaamaha 1 અમદાવાદ/ કાપડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદ નારોલ ના પીરાણા પીપળજ રોડ પર આવેલી કમલ પ્રોસેસ કાપડ ની ફેક્ટટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.કાપડના ગોડાઉનમાં આગ લાગતા સમયે 90 થી વધુ કામદારો કામ કરતા હતાં તે સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતરફી નો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની જાણ ફાયરવિભાગને થતાં ફાયરની 15 થી વધારે ગાડીઓ ઘટના સથળે આવી પોહચી અને આગ પર કાબુ મેળવાની કામગીરી હાથ ધરવામાં આવી.અને ફાઇરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર થઈ ગયા અને આગ પર કાબુ મેળવવાની કમગીરી હાથ ધરવામાં આવી હતી.

આગ કયાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી સકવામાં આવ્યુ નથી.આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું.આગમાં લાખો રૂપિયાનું કપાડ બળી ને ખાક થઇ ગયું હતુ.આગમાં કોઈ જાનહાની થઈ નથી તેનું અનુમાન ફાઇર ઓફીસર દ્વારા જણવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.