Not Set/ સુરત/ વેસુ SMC આવાસમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યાં

સુરત:વેસુ SMC આવાસમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ ગેસનો બાટલો સળગ્યા બાદ થયો વિસ્ફોટ બ્લાસ્ટમાં 3 લોકો દાઝી જતાં સિવિલ ખસેડાયા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા સુરતના વેસુ SMC આવાસમાં આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા ત્રણ લોકો દાઝ્યાં હતા. ત્રણેયને […]

Gujarat Surat
Untitled 20 સુરત/ વેસુ SMC આવાસમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યાં
  • સુરત:વેસુ SMC આવાસમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ
  • ગેસનો બાટલો સળગ્યા બાદ થયો વિસ્ફોટ
  • બ્લાસ્ટમાં 3 લોકો દાઝી જતાં સિવિલ ખસેડાયા
  • ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

સુરતના વેસુ SMC આવાસમાં આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા ત્રણ લોકો દાઝ્યાં હતા. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગેસનો બાટલો ફાટ્યા બાદ વિસ્ફોટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ થતાંની સાથે જ આસપાસના રહિશોમાં દોડધામ મચી ગઇ હતી અને ભયનો માહોલ છવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.