Not Set/ જુનાગઢ નજીક વડાલમાં 18 કિલો સોનાની લુટ, સોનાની કિંમત અંદાજે 7 કરોડ

જુનાગઢ નજીક આવેલા વડાલમાં 18 કિલો સોનાની લુટનો કેસ બહાર આવ્યો છે, 18 કિલો સોનું એટલે લગભગ 7 કરોડ રૂપિયા. જુનાગઢ જીલ્લાના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી જવેલર્સ કંપની સી.વી.એમ નાં સોનાની વડાલ નજીકના વિસ્તારમાં લુટ થઇ હતી. આ અંગે એલ.સી.બી એ છ શખ્શોની ચાર દિવસ માટે રિમાન્ડ લીધી છે. રીમાન્ડમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે અને […]

Gujarat

જુનાગઢ નજીક આવેલા વડાલમાં 18 કિલો સોનાની લુટનો કેસ બહાર આવ્યો છે, 18 કિલો સોનું એટલે લગભગ 7 કરોડ રૂપિયા.

જુનાગઢ જીલ્લાના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી જવેલર્સ કંપની સી.વી.એમ નાં સોનાની વડાલ નજીકના વિસ્તારમાં લુટ થઇ હતી. આ અંગે એલ.સી.બી એ છ શખ્શોની ચાર દિવસ માટે રિમાન્ડ લીધી છે. રીમાન્ડમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે અને લુંટમાં વધુ લોકો જોડાયેલા છે કી નહિ તે માહિતી મેળવવામાં આવશે.

લુંટની જાણકારી  સી.વી.એમ. જવેલર્સ કંપનીના ડ્રાઈવર ગૌતમ મજીઠીયા દ્વારા કરવામ આવી હતી. મુસ્તાક ગુલામ મયુદીન, મનીર આમદ સીડા, ઇકબાલ ચિસ્તી, ડાડો મહમદ, વસીમ હબીબ ચંદની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ 18 કિલો સોનું કબજે કરવામાં આવ્યું હતું.