અમદાવાદ,
ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે મતદાન શરુ થયા પહેલાં ભાજપના ઉમેદવાર વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોર ભગવાન જગન્નાથના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
અહીં બંને ઉમેદવારોએ ભગવાન જગન્નાથના દર્શન કરી તેમના રથની પૂજા-અર્ચના કરી દર્શન કર્યા હતા ત્યારબાદ એસ. જયંશકરે જણાવ્યું હતું કે મંદિર છે એટલે આશીર્વાદ લેવા માટે આવ્યો છું. આજે યોજાનારી રાજ્યસભાની બેઠકોની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
