Not Set/ અમદાવાદ/ દિગ્ગજ બિલ્ડર અજય શ્રીધરને ત્યાં ઈન્કમટેક્ષના દરોડા

ITનું મેગા સર્ચ ઓપરેશન શ્રીધર બિલ્ડર ઉપર ITનું સર્ચ ઓપરેશન વહેલી સવારથી શ્રીધર ગ્રુપ પર તપાસ જમીન માલિકના દસ્તાવેજોની તપાસ અમદાવાદમાં આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા શ્રીધર બિલ્ડર પર કાર્યવાહી હાથ ધરી.આઈટી વિભાગે વહેલી સવારે હાથ ધરેલી કાર્યવાહીમાં જમીન માલિકના દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી.સાથે જ આઈટી વિભાગ દ્વારા બિલ્ડરની વિવિધ સ્કીમની તપાસ […]

Ahmedabad Gujarat

ITનું મેગા સર્ચ ઓપરેશન

શ્રીધર બિલ્ડર ઉપર ITનું સર્ચ ઓપરેશન

વહેલી સવારથી શ્રીધર ગ્રુપ પર તપાસ

જમીન માલિકના દસ્તાવેજોની તપાસ

અમદાવાદમાં આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા શ્રીધર બિલ્ડર પર કાર્યવાહી હાથ ધરી.આઈટી વિભાગે વહેલી સવારે હાથ ધરેલી કાર્યવાહીમાં જમીન માલિકના દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી.સાથે જ આઈટી વિભાગ દ્વારા બિલ્ડરની વિવિધ સ્કીમની તપાસ હાથ ધરવામાં આવી હતી.મોટા ટ્રાન્જેક્શનના કારણે આઈટી વિભાગે લાલ આંખ કરતા સર્ચ ઓપરેશન હાથ ધરીને કાર્યવાહી કરી હતી.

જાણીતા બિલ્ડરને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. શ્રીધર બિલ્ડર પાસે જમીનના દસ્તાવેજો અને ટ્રાન્જેક્શનમાં આઘીપાછી થઈ હોવાની આશંકાને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે ત્યારે અમદાવાદની બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.