Not Set/ જામનગર/ માતાએ ત્રણ વર્ષના બાળક સાથે કૂવામાં ઝંપલાવ્યું

જામનગરના સુવરડા ગામે માતાએ ત્રણ વર્ષના બાળક સાથે કૂવામાં ઝંપલાવતા ચકચાર મચી ગઈ… સ્થાનિકોએ માતાને બચાવી હતી.. જોકે 100 ફૂટથી વધુ ઉંડાઈ ધરાવતા કૂવાના પાણીમાં બાળક ગરકાવ થઈ ગયું હતું… બાળકને શોધવા માટે ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ […]

Gujarat Others
Untitled 35 જામનગર/ માતાએ ત્રણ વર્ષના બાળક સાથે કૂવામાં ઝંપલાવ્યું

જામનગરના સુવરડા ગામે માતાએ ત્રણ વર્ષના બાળક સાથે કૂવામાં ઝંપલાવતા ચકચાર મચી ગઈ… સ્થાનિકોએ માતાને બચાવી હતી.. જોકે 100 ફૂટથી વધુ ઉંડાઈ ધરાવતા કૂવાના પાણીમાં બાળક ગરકાવ થઈ ગયું હતું… બાળકને શોધવા માટે ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.