Not Set/ કોંગ્રેસ અગ્રણીને મળ્યો હત્યાના ષડયંત્રની ચેતવણીનો પત્ર

કચ્છ, કોંગ્રેસ ભવન ભૂજને નામે આવેલા, એક પત્ર અનુસાર, કોંગ્રેસ આગેવાન આદમ ચાકીને, માંડવીનાં એક શકીલ નામના શખ્શે, તેઓની હત્યાનું ષડયંત્ર ઘડાતું હોવાની ચેતવણી ઉચ્ચારતો પત્ર લખ્યો છે. આ પત્ર લખનાર વ્યક્તિ, પોતાને આદમચાકીનો હિતેચ્છુ ગણાવે છે. ભાજપના એક પૂર્વ હોદ્દેદાર દ્વારા, ગેંગ બનાવી આ કૃત્યને અંજામ આપવાની વાત જણાવીને આદમ ચાકીને સાવચેત રહેવા અનુરોધ […]

Gujarat
6d60e312 654a 4098 8bfa 7c66b7ccd27f કોંગ્રેસ અગ્રણીને મળ્યો હત્યાના ષડયંત્રની ચેતવણીનો પત્ર

કચ્છ,

કોંગ્રેસ ભવન ભૂજને નામે આવેલા, એક પત્ર અનુસાર, કોંગ્રેસ આગેવાન આદમ ચાકીને, માંડવીનાં એક શકીલ નામના શખ્શે, તેઓની હત્યાનું ષડયંત્ર ઘડાતું હોવાની ચેતવણી ઉચ્ચારતો પત્ર લખ્યો છે.

76f20615 6740 4f46 8297 64fcf991ca12 કોંગ્રેસ અગ્રણીને મળ્યો હત્યાના ષડયંત્રની ચેતવણીનો પત્ર

આ પત્ર લખનાર વ્યક્તિ, પોતાને આદમચાકીનો હિતેચ્છુ ગણાવે છે. ભાજપના એક પૂર્વ હોદ્દેદાર દ્વારા, ગેંગ બનાવી આ કૃત્યને અંજામ આપવાની વાત જણાવીને આદમ ચાકીને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. પત્રને ગંભીરતાથી લઈ આદમભાઈએ  એસપીને તે અંગે જાણ કરી છે.