Not Set/ સ્પા મામલે થયો ચોંકાવનારો ખુલાસો, ખરેખરમાં યુવતીઓ નીકળી જેન્ડર ચેન્જ કરાવેલા યુવકો

રાજકોટ, રાજેકોટના યુવકો સાથે છેતરપિંડી થયેલ છે તેવી બાબત સામે આવી છે. આપને જણાવી દઈએ કે ખુલાસો થયો છે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં સ્પાનું ચલણ વધ્યું છે એવામાં જાણવા મળ્યું છે કે સ્પામાં મસાજ આપતી યુવતીઓ ખરેખર લિંગ પરિવર્તન કરાવેલા યુવકો નીકળ્યા છે. પોલીસને જાણ થઇ હતી કે આ યુવતીઓ ગેરકાયદેસર રીતે વિદેશથી આવેલી છે […]

Top Stories Gujarat Rajkot
sdkngsdgdj સ્પા મામલે થયો ચોંકાવનારો ખુલાસો, ખરેખરમાં યુવતીઓ નીકળી જેન્ડર ચેન્જ કરાવેલા યુવકો

રાજકોટ,

રાજેકોટના યુવકો સાથે છેતરપિંડી થયેલ છે તેવી બાબત સામે આવી છે. આપને જણાવી દઈએ કે ખુલાસો થયો છે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં સ્પાનું ચલણ વધ્યું છે એવામાં જાણવા મળ્યું છે કે સ્પામાં મસાજ આપતી યુવતીઓ ખરેખર લિંગ પરિવર્તન કરાવેલા યુવકો નીકળ્યા છે.

પોલીસને જાણ થઇ હતી કે આ યુવતીઓ ગેરકાયદેસર રીતે વિદેશથી આવેલી છે અને સ્પામાં પોતાના કાળા કામોને અંજામ આપી રહી છે. જેના કારણે રવિવારના રોજ રાજકોટના બધા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડામાં પરદા પાછળનાં કાળા કામ તો ઉજાગર થયાં જ પરંતુ એક છોંકવનારો ખુલાસો પણ સામે આવ્યો હતો જે લિંગ પરિવર્તન કરાવેલા યુવકો યુવતી બનીને સ્પામાં કામ કરી રહ્યા છે તે હતો.

જો કે રવિવારનાં દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે અંદાજે 40-45 યુવતીઓમાંથી 7 યુવતીઓ એવી હતી કે જેમણે પોતાનનું લિંગ પરિવર્તન કરાવ્યું હતું અને ત્યારબાદ સ્પામાં કામ કરવા આવ્યા છે. એટલે કે પહેલા તેઓ છોકરા હતા અને લિંગ પરિવર્તન કરીને તેઓ છોકરી બન્યા છે. લાગે છે રાજકોટનાં યુવકોને આ યુવતીઓએ સાવ મુખ બનાવ્યા છે.

જયારે સ્પામાં ગેરકાયદેસર રીતે ભારતમાં આવીને કામ કરતી અન્ય યુવતીઓના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે. જયારે આ બધી યુવતીઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે.