Not Set/ બેકાબુ કોરોનાનાં મજબૂત બાહુપાસમાં બનાસ, વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા

ગુજરાતમાં સરકાર અને લોકો દ્વારા તમામ તાકાત કોરોનાના કહેરને રોકવામાં લગાવી દેવામાં આવી છે., જો કે આ તો કોરોના છે અને આ જ કોરોનાનાં એ વિશ્વની મહાસત્તાઓને પણ પછાળી દીધી છે, તે ભૂલવુ યોગ્ય નથી. જગચ સામે હાકોટા નાખતું અમેરિકાનો અવાજ રુંધાઇ ગયો હોય તેવી સ્થિતિ જોવામાં આવે છે. ગુજરાતમાં પણ કોરોનાનાં કહેરની કહી શકાય […]

Gujarat Others
c1522b535974b08ce8e5d7235daab814 બેકાબુ કોરોનાનાં મજબૂત બાહુપાસમાં બનાસ, વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા

ગુજરાતમાં સરકાર અને લોકો દ્વારા તમામ તાકાત કોરોનાના કહેરને રોકવામાં લગાવી દેવામાં આવી છે., જો કે આ તો કોરોના છે અને આ જ કોરોનાનાં એ વિશ્વની મહાસત્તાઓને પણ પછાળી દીધી છે, તે ભૂલવુ યોગ્ય નથી. જગચ સામે હાકોટા નાખતું અમેરિકાનો અવાજ રુંધાઇ ગયો હોય તેવી સ્થિતિ જોવામાં આવે છે. ગુજરાતમાં પણ કોરોનાનાં કહેરની કહી શકાય તેટલી સારી સ્થિતિ નથી જ નથી. છેલ્લા દિવસોમાં ગુજરાતમાં કોરોનાનો કહેર વઘતો અને ફેલાતો જોવામાં આવી રહ્યો છે. બેકાબુ કોરોનાએ બનાસકાંઠાને પણ બાનમાં લીઘુ છે. બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનાં ફરી 8 કેસ સામે આવ્યા હોવાથી ફફડાટ સાથે ઉચ્ચાટ પણ છે.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન