Not Set/ રાજકોટ : સામાન્ય બોલાચાલીમાં યુવકે ખૂલેઆમ કર્યું ફાયરિંગ

રાજકોટ, રાજ્યમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય બોલાચાલી લોકો કોઈક હત્યા કરતાં થઈ ગયા છે ત્યારે આવી એક ઘટના રાજકોટમાં બની છે જ્યાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે ખૂલેઆમ ફાયરિંગ કર્યું હતું. આપને જણાવી દઈએ કે રાજકોટમાં મોડીરાત્રે ફાયરિંગની ઘટના બની હતી ત્યારે ફાયરિંગ કરનાર શખ્સનું નામ કમલેશ રામાણી છે. નશો […]

Top Stories Gujarat Rajkot
aaaamm 1 રાજકોટ : સામાન્ય બોલાચાલીમાં યુવકે ખૂલેઆમ કર્યું ફાયરિંગ

રાજકોટ,

રાજ્યમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય બોલાચાલી લોકો કોઈક હત્યા કરતાં થઈ ગયા છે ત્યારે આવી એક ઘટના રાજકોટમાં બની છે જ્યાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે ખૂલેઆમ ફાયરિંગ કર્યું હતું.

Fayring 2 રાજકોટ : સામાન્ય બોલાચાલીમાં યુવકે ખૂલેઆમ કર્યું ફાયરિંગ

આપને જણાવી દઈએ કે રાજકોટમાં મોડીરાત્રે ફાયરિંગની ઘટના બની હતી ત્યારે ફાયરિંગ કરનાર શખ્સનું નામ કમલેશ રામાણી છે. નશો કરેલા યુવકને કારચાલક સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારે યુનિવર્સિટી રોડ પેટ્રોલ પંપ પાસે કમલેશ રામાણીએ ખૂલેઆમ ફાયરિંગ કર્યું હતું.

હાલ કમલેશ રામાણી પર એટ્રોસિટી અને ફાયરિંગનો ગુનો નોંધાયો છે. પોલીસે કમલેશ પણ ઝડપી પાડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.