ગુજરાત/ ક્યાં છે દારૂબંધી? દાહોદમાં દારૂની મહેફિલ માણતા 22 જેટલા નબીરાઓ ઝડપાયા

દારૂની મહેફિલ કરતા લોકો ઝડપાયા હતા.  પોલીસે દરોડા પાડી 22 જેટલા નબીરાઓને પકડી પાડ્યા છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 77 ક્યાં છે દારૂબંધી? દાહોદમાં દારૂની મહેફિલ માણતા 22 જેટલા નબીરાઓ ઝડપાયા

Dahod News: ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. દાહોદમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પડ્યા હતા. ત્યાંથી દારૂની મહેફિલ કરતા લોકો ઝડપાયા હતા.  પોલીસે દરોડા પાડી 22 જેટલા નબીરાઓને પકડી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દારૂની મહેફિલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે, દાહોદમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પકડાઈ છે. દારૂની મહેફિલ માણતા 22 નબીરા પકડાયા છે.  નગદી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે પોલીસે દરોડા પાડી 22 નબીરાને ઝડપી પાડ્યા હતા. SPને મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડો પાડ્યો હતો.

અગાઉ વડોદરાના સરદારનગર એસ્ટેટમાં ગાંધીનગર SMCએ દરોડા પાડીને મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો હતો. SMCએ કુખ્યાત બુટલેગર લાલુ સિંધીના અડ્ડા પર દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી 78 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો. તો તપાસ દરમિયાન 8 મોબાઇલ અને 46 લાખથી વધુની કિંમતના 12 વાહન પણ જપ્ત કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: