Not Set/ રાજકોટ : કુખ્યાત રાજુ ગોસ્વામીના સોનાની દાણચોરીમાં જામીન નામંજૂર

કરોડોની કિંમતના સોનાની દાણચોરીના  કેસમાં રાજકોટના સામાકાંઠા વિસ્તારના માથા ગણાતા રાજુ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી.1300 કરોડની દાણચોરીનો મામલે રાજૂ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ  આરોપીએ મેટ્રોપોલિટન કોર્ટેમાં અરજી કરી હતી.જેમાં રાજકોટના મુખ્ય ફાયનાન્સર આરોપીના જામીન ફગાવ્યા છે. આપને જણાવી દઈએ કે દુબઇથી દાણચોરીનું સોનું લાવવામાં આવતું હતું. જેમાં 4000 કિલો સોનાની દાણચોરી કરાઇ […]

Gujarat Rajkot

કરોડોની કિંમતના સોનાની દાણચોરીના  કેસમાં રાજકોટના સામાકાંઠા વિસ્તારના માથા ગણાતા રાજુ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી.1300 કરોડની દાણચોરીનો મામલે રાજૂ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ  આરોપીએ મેટ્રોપોલિટન કોર્ટેમાં અરજી કરી હતી.જેમાં રાજકોટના મુખ્ય ફાયનાન્સર આરોપીના જામીન ફગાવ્યા છે.

આપને જણાવી દઈએ કે દુબઇથી દાણચોરીનું સોનું લાવવામાં આવતું હતું. જેમાં 4000 કિલો સોનાની દાણચોરી કરાઇ હતી. રાજુ ગૌસ્વામીએ 87 કરોડનું દાણચોરી માટે ધિરાણ કર્યું હતું. જેમાં કસ્ટમની તપાસમાં નામ સામે આવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.