Not Set/ સુરેન્દ્રનગર/ ડમ્પર અને લક્ઝરી વચ્ચે સર્જાયો અકસ્માત, 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વશું એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર  લીંબડી રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને ડમ્પર વચ્ચે  સર્જાયેલા અકસ્માતમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ થયા હતા. ઈજાગ્રસ્ત થતા તમત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે જાણ કરવામાં […]

Gujarat Others

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વશું એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર  લીંબડી રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને ડમ્પર વચ્ચે  સર્જાયેલા અકસ્માતમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ થયા હતા. ઈજાગ્રસ્ત થતા તમત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે પોલીસે જાણ કરવામાં આવતા પોલસ  ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથધરી  છે.

આપને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ભરૂડી પાસે ઇનોવા કાર પાછળ ઝેન કાર ઘૂસી જતા ત્રણ  લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માત એટલો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.