પંચાગ
| તારીખ | તા. 19 ફેબ્રુઆરી 2020, બુધવાર |
| તિથિ | વિજયા એકાદશી |
| રાશિ | ધન (ભ, ધ, ફ, ઢ) |
| નક્ષત્ર | પૂર્વાષાઢા |
| યોગ | વજ્ર |
| કરણ | બાલવ |
દિન મહિમા –
- વિજયા એકાદશી
- તુલસીજીનું પૂજન કરવું
- શુભ ચોઘડીયું 11.28 થી 12.54
- રાહુકાલ 12.00 થી 1.30 સુધી
મેષ (અ,લ,ઈ) –

- લાભપૂર્ણ દિવસ છે
- અચાનક લાભ થઈ શકે
- જમીન-મકાનથી લાભ
- જીવનસાથીને પણ લાભ થઈ શકે
વૃષભ (બ,વ,ઉ) –

- મનમાં ત્યાગની ભાવના જાગે
- કંઈક છૂટી જશે
- કાર્ય અટકી શકે છે
- અસત્ય આચરવાથી દૂર રહેવું
મિથુન (ક,છ,ઘ) –

- સહકારની ભાવના વધુ રહે
- આપસી તાલમેલ રહે
- મન થોડું ઉદાસ થઈ શકે
- કોઈક વાતનો પશ્ચાતાપ પણ થાય
કર્ક (ડ,હ) –

- કાર્ય આગળ ધપે
- ભાગીદારીથી કાર્ય થાય
- સુખ-સંપત્તિ વધે
- નવા કાર્યો થઈ શકે
સિંહ (મ,ટ) –

- નવી તક મળે
- લાભ પ્રાપ્ત થાય
- ધનલાભ વધે
- પરિવારમાં સુખ રહે
કન્યા (પ,ઠ,ણ) –

- અચાનક વાત આગળ વધે
- મતભેદમાં સુલેહનો માર્ગ મળે
- કંઈક લાભી જવાય
- કુળદેવીની ઉપાસના કરવી
તુલા (ર,ત) –

- કરજ સંબંધી કાર્યો સરળ થાય
- સ્ત્રી જાતકોને લાભ થાય
- વેપારમાં સરળતા
- સીઝનલ વેપાર આગળ ધપે
વૃશ્ચિક (ન,ય) –

- થોડું મન પાછું પડે
- શાંતિ રાખવી
- જિદ્દી વલણ છોડવું
- પ્રશ્નો ઉકેલવા તરફ વૃત્તિ રાખવી
ધન (ભ,ધ,ફ,ઢ) –

- સુખનો અનુભવ થાય
- જીવનસાથી સાથે સુમેળ
- વેપારમાં સરળતા જણાય
- શાંતિથી દિવસ વીતે
મકર (ખ,જ) –

- સમજી વિચારીને કાર્ય કરવું
- કકળાટ શમી જાય
- મન શાંત થઈ શકે
- ચંદ્રદેવની ઉપાસના કરવી
કુંભ (ગ,શ,સ,ષ) –

- જૂના પ્રશ્નો તરફ નજર જાય
- ભૂતકાળ યાદ આવે
- મિત્રો સાથે મતભેદ ન થાય તે જોવું
- ખોટી રકઝકથી દૂર રહેવું
મિન (દ,ચ,ઝ,થ) –

- પ્રશ્નો આવી શકે
- પણ, તમારો પક્ષ મજબૂત છે
- તમે ઉકેલ લાવી શકશો
- કુળદેવીની ઉપાસના કરજો
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
