Not Set/ રાજ્યમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો, આજે નોધાયાં 12545 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 12545 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં રાજ્યમાં કુલ કેસનો આંકડો
645972 ને  પહોચ્યો છે. 

Top Stories Gujarat Others Trending
dukhd 22 રાજ્યમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો, આજે નોધાયાં 12545 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યોછે. જો કે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના નોધાતા દૈનિક કેસમાં મામુલી ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 12545 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં રાજ્યમાં કુલ કેસનો આંકડો
645972 ને  પહોચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  123 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  13021 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 490412 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા  147525 છે.

dukhd 19 રાજ્યમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો, આજે નોધાયાં 12545 નવા કેસ

dukhd 20 રાજ્યમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો, આજે નોધાયાં 12545 નવા કેસ

dukhd 21 રાજ્યમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો, આજે નોધાયાં 12545 નવા કેસ