Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ નડિયાદ રીંગરોડ પર રિક્ષા પલટી ખાતા સર્જાયો અકસ્માત, એકનું મોત, ત્રણ ઘાયલ

નડિયાદ, રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાની ઘટના સામે આવી છે જ્યાં એકનું  મોત થયું છે અને 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આપને જણાવી દઈએ કે ખેડા જિલ્લાના નડિયાદ રીંગ રોડ પરની અચાનક રિક્ષા પલટી ખતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે […]

September 4, 2019September 4, 2019Maya Sindhav
Top Stories Gujarat Others

નડિયાદ,

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાની ઘટના સામે આવી છે જ્યાં એકનું  મોત થયું છે અને 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

આપને જણાવી દઈએ કે ખેડા જિલ્લાના નડિયાદ રીંગ રોડ પરની અચાનક રિક્ષા પલટી ખતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

ભારતીય સૈન્યની શ્રીનગરથી પ્રેસ કોન્ફરન્સ : પાકિસ્તાનના ઘુસણખોરોને રજૂ કર્યા
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ તેમના જ સહાયકને જાહેરમાં માર્યો થપ્પડ, જુઓ વીડિયો

More Posts

Cyclone Biparjoy/ માત્ર બે મિનિટમાં “વાવાઝોડું જુઓ”

June 15, 2023June 15, 2023Maya Sindhav

Not Set/ અમદાવાદની જાણીતી કેક શોપમાંથી કરી રોકડ, કેક અને ચોકલેટની ચોરી, ગણતરીના કલાકોમાં ઝડપાયો

April 3, 2021April 3, 2021Paurav Joshi

Not Set/ કોરોનાનું વધતું સંક્રમણ ખતરાની ધંટડી..?? ભરૂચ જિલ્લામાં આજે નવા 7 પોઝિટિવ કેસ

June 18, 2020Hemakshi Vyas

Ahmedabad News/ અમદાવાદમા અજિત મીલ ચાર રસ્તા પાસે આવેલી રેસિડેન્સીમાં રહેણાંક મકાનમાં ઘાતકી હુમલો

April 15, 2025April 15, 2025Panara Mansi
Sleeping Government gets its ego and meets Agitators: Paresh Dhanani

Not Set/ નિંદ્રાધીન સરકાર તેનો અહંકાર છોડીને આંદોલનકારીઓને મળે: પરેશ ધાનાણી

September 7, 2018September 7, 2018harshjit jani

ટોલ ટેક્સ/ હાઈવે પર ટોલ ટેક્સથી થી બચવા ડ્રાઈવરો અપનાવી રહ્યા છે આ કીમિયો, NHAI એલર્ટ

January 10, 2024Heena Dave
Petrol and Diesel Price Cut

petrol diesel/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે ઘટાડો? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સારા સમાચાર

January 23, 2023Rahul Rathod

Loksabha Election 2024/ દિલ્હી બાદ આપ અને કોંગ્રેસ પક્ષ ગુજરાત અને હરિયાણામાં સાથે મળી લોકસભા ચૂંટણી લડવાની કરી તૈયારીઓ

February 23, 2024Heena Dave

Gujarat News/ બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી

September 26, 2024Maya Sindhav

Not Set/ કાંકરિયા કાર્નિવલમાં એન્ટ્રી ગેટથી માંડીને તમામ કેમેરા કરશે ગુનેગારોનું સ્કેનિંગ

December 27, 2018December 28, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy