પાટણ/ સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

સાંતલપુરમાં પોલીસના નામે ઉઘરાણી કરનાર કેશુ મહારાજને મેથીપાક પડ્યો છે. ટ્રક ચાલકોએ દાવો કર્યો છે કે, કેશુ મહારાજ રસ્તા પર ઉભા રહીને પૈસા પડાવતો હતો.

Gujarat Others
YouTube Thumbnail 96 2 સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો
  • સાંતલપુરમાં પોલીસના નામે ઉઘરાણી કરનારને મેથીપાક
  • કેશુ મહારાજ નામના ઈસમને પડ્યો મેથીપાક 
  • ટ્રક ચાલકો માર મારતા હોય તેવો વીડિયો વાયરલ

પાટણમાં એક યુવકને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. સાંતલપુરમાં પોલીસના નામે ઉઘરાણી કરનાર કેશુ મહારાજને મેથીપાક પડ્યો છે. ટ્રક ચાલકોએ દાવો કર્યો છે કે, કેશુ મહારાજ રસ્તા પર ઉભા રહીને પૈસા પડાવતો હતો. જેથી ટ્રક ડ્રાઇવરોએ એકસાથે મળીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ સાંતલપુર પોલીસે હાથ ઉંચા કર્યા છે. તેઓએ કહ્યું કે, અમને આ મુદ્દે કોઈ ફરિયાદ મળી નથી. માર ખાનાર ઈસમ પોલીસ કર્મચારી નથી. મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતુ..


whatsapp ad White Font big size 2 4 સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો