- વડોદરામાં મહિલાને નિર્દયી રીતે માર મરાયો
- મહિલાને લાકડાના ઉપરા છાપરી ફટકા મરાયા
- મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન માર મારતો રહ્યો
- માંજલપુરની સંજયવાડી પાસેની ઘટના
Vadodara News: વડોદરામાં મહિલાને નિર્દયી રીતે માર મરાયો હોવાની ઘટના સામે આવી છે. માંજલપુરની સંજયવાડી પાસેની એક જ કોમના બે સમુદાય વચ્ચે મારામારી થઈ હતી. આ મારમારીમાં મહિલાને લાકડાના ઉપરા છાપરી ફટકા મરાયા છે. વીડિયો જોઈ શકાય છે કે, મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન માર મારતો રહ્યો. એટલું જ નહીં વીડિયો એવું પણ જોઈ શકાય છે કે, એક યુવાન પીસ્તોલ પણ બતાવીને ડરાવી રહ્યો છે. માંજલપુર પોલીસ ઘટના પર પહોંચી ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર
આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ
આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો
આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો