અમદાવાદ,
ગુજરાતમાં અનાંમતની માંગળી સાથે આંદોલન કરનાર યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ તાજેતરમા જ રાહુલ ગાંધીની ઉપસ્થતીમા કોંગ્રેસમા જોડાયો હતો એટલુ જ નહી અનાંમત આંદોલનના પ્રણેતા હાર્દીક પટેલ લોકસભાની ચૂટણીમા કોંગ્રેસ મહત્વની જવાબદારી સોપે તેવી અટકળો વહેતી થઇ છે.
ત્યારે આપને જણાવી દઈએ કે આજે હાર્દિક પટેલ સન્માન સમારોહમા હાજરી આપી હતી. કોંગ્રેસમાં જોડાયા બાદ આ તેમની પ્રથમ આયોજીત સન્માન સમારોહ છે.
બાપુનગરમાં રઘુનાથ સ્કૂલમાં સન્માન સમારોહમા હાર્દીકે હાજરી આપી હતી.જેથી એવુ અનુમાન લગાવી શકાય કે તેમને AMC વિપક્ષ નેતા દિનેશ શર્મા પણ સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા.