Not Set/ અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પેટ્રોલબોમ્બથી હુમલો

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર આવેલા મોડાસાના વાંટડા ટોલ બુથ પર પેટ્રોલબૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 3 – 30 કલાકે બે અજાણ્યા બાઇક સવારોએ ટોલ બુથની કેબીનમાં પેટ્રોલ બોમ્બ ફેંકીને હુમલો કર્યો હતો. પેટ્રોલ બૉમ્બ હુમલાથી ટોલબુથ કેબીન બળીને ખાખ થઈ ગઈ હતી. આ કેબીન પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો […]

Gujarat
vlcsnap error799 અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પેટ્રોલબોમ્બથી હુમલો

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર આવેલા મોડાસાના વાંટડા ટોલ બુથ પર પેટ્રોલબૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 3 – 30 કલાકે બે અજાણ્યા બાઇક સવારોએ ટોલ બુથની કેબીનમાં પેટ્રોલ બોમ્બ ફેંકીને હુમલો કર્યો હતો. પેટ્રોલ બૉમ્બ હુમલાથી ટોલબુથ કેબીન બળીને ખાખ થઈ ગઈ હતી. આ કેબીન પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ બૉમ્બના કારણે હુમલો કરનાર બાઇક સવાર પણ દાઝ્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. બાજુના ટોલબુથ કેબીનમાં પણ પેટ્રોલ બૉમ્બ હુમલો થયો હતો પુરંતુ કર્મચારીઓની સમય સુચકતાથી અન્ય બુથમાં કોઈ નુકશાની થઈ નથી. હાલતો મોડાસા રૂલર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી તપાસ