Gandhinagar/ ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કર્યું

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar : ગુજરાતમાં પોલીસની બિન હથિયારી PSIની ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.08/01/2025 થી ગુજરાત રાજયના 15 (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in/ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે.

Gujarat-Police-Result-Physical-Test.pdf

પરિણામ કેવી રીતે જોવુ ?

 * ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટની મુલાકાત લો: https://gprb.gujarat.gov.in/

 * “પરિણામ” અથવા “Result” વિભાગ શોધો.

 * બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરિક કસોટીના પરિણામની લિંક પર ક્લિક કરો.

 * તમારો રોલ નંબર અથવા અન્ય જરૂરી વિગતો દાખલ કરો.

 * પરિણામ જોવા માટે સબમિટ કરો.

* ઉમેદવારોએ આગળની પરીક્ષાઓ માટે સારી રીતે તૈયારી કરવી જોઈએ.

 * ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી તેની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરના ગોરધનપર ગામમાં 10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત

આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો

આ પણ વાંચો:51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી