Not Set/ હાર્દિક પટેલ હવે PAAS નુ કરી શકે છે વિસર્જન

પાસ કન્વીનર હાર્દીક પટેલ મોટો ખુલાસો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.હાર્દિક પટેલ હવે PAAS એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતીનું વિસર્જન કરી શકે છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.મહત્વનું છે કે હાર્દિક પટેલના કોંગ્રેસ સાથે મતભેદ યથાવત છે.હાર્દિકના સાથીઓ હવે અલગ અલગ પાર્ટીમાં જોઈન્ટ થઈને તેનાથી છેડો ફાડી દીધો છે.હવે હાર્દીક પાસનું વિસર્જન […]

Top Stories
HARDIK હાર્દિક પટેલ હવે PAAS નુ કરી શકે છે વિસર્જન

પાસ કન્વીનર હાર્દીક પટેલ મોટો ખુલાસો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.હાર્દિક પટેલ હવે PAAS એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતીનું વિસર્જન કરી શકે છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.મહત્વનું છે કે હાર્દિક પટેલના કોંગ્રેસ સાથે મતભેદ યથાવત છે.હાર્દિકના સાથીઓ હવે અલગ અલગ પાર્ટીમાં જોઈન્ટ થઈને તેનાથી છેડો ફાડી દીધો છે.હવે હાર્દીક પાસનું વિસર્જન કરે તેવું લાગી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે જો હાર્દીક PAAS નું વિસર્જન કરે તો ભાજપને આંદોલન તોળવાની સફળતા મળશે.