Not Set/ બીજા તબક્કાનુ મતદાન પુર્ણ જુઓ કેટલા ટકા સરેરાશ મતદાન થયુ

પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. 89 બેઠકો પર થયેલા મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપ પોતાની જીતના દાવા કર્યા હતાં. હજુ સુધી મતદારોનો મૂડ કોઈ પાર્ટી કે રાજકીય વિશ્લેષકો પારખી શક્યા નથી.આજે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાયુ આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી બીજા તબક્કાની ચૂંટણી ગુજરાતમાં કુલ […]

Top Stories
2 1513218871 બીજા તબક્કાનુ મતદાન પુર્ણ જુઓ કેટલા ટકા સરેરાશ મતદાન થયુ

પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. 89 બેઠકો પર થયેલા મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપ પોતાની જીતના દાવા કર્યા હતાં. હજુ સુધી મતદારોનો મૂડ કોઈ પાર્ટી કે રાજકીય વિશ્લેષકો પારખી શક્યા નથી.આજે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાયુ આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી બીજા તબક્કાની ચૂંટણી ગુજરાતમાં કુલ 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં અંદાજે સરેરાશ 65 ટકા કરતા મતદાન થયું છે. જોકે ટોકન લઇને ઉભેલા મતદાતાઓ મતદાન કરી શકશે.