Not Set/ ભરૂચમાં ઈવીએમને લઈને જઈ રહેલી ટ્રક પલટી

ભરૂચમાં ઈવીએમને લઈને જઈ રહેલી એક ટ્રક પલટી ગઈ હતી.જેને લઈને અનેક ઈવીએમ રસ્તાની બાજુમાં વેરાઈ ગયા હતા. ભરૂચના દેરોલ નજીક જંબુસરમાં આ ઘટના બની હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રકમાં રહેલા ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. જો કે ટ્રક પલટ્યા બાદ ઈવીએમનો ઢગલો થઈ જતા તંત્રના અધિકારીઓને […]

Gujarat

ભરૂચમાં ઈવીએમને લઈને જઈ રહેલી એક ટ્રક પલટી ગઈ હતી.જેને લઈને અનેક ઈવીએમ રસ્તાની બાજુમાં વેરાઈ ગયા હતા. ભરૂચના દેરોલ નજીક જંબુસરમાં આ ઘટના બની હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રકમાં રહેલા ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. જો કે ટ્રક પલટ્યા બાદ ઈવીએમનો ઢગલો થઈ જતા તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જે બાદ અધિકારીઓએ ઈવીએમને પરત લાવવા માટે કવાયત શરૂ કરી હતી