Not Set/ હળવદના ધ્રાંગધ્રાના પાસના કાર્યકરો ભાજપમાં જોડાયા

હળવદના ધ્રાંગધ્રાના પાસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાનારા પાસના કાર્યકરોએ જણાવ્યું હતું કે રવિવારે કોંગ્રેસ અને પાસ દ્વારા જે વર્તન કરાયું તેનાથી તેઓ વ્યથિત છે. આ કાર્યકરો કમલમ ખાતે ભાજપના મહામંત્રી કે.સી.પટેલને મળ્યા હતા અને પોતાના મત વિસ્તારમાં ભાજપ જેને ટિકિટ આપશે તેને જીતાડવા માટે પ્રચારમાં લાગી જશે તેમ જણાવ્યું હતું. ભાજપમાં જોડાયેલા પાસના […]

Gujarat

હળવદના ધ્રાંગધ્રાના પાસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાનારા પાસના કાર્યકરોએ જણાવ્યું હતું કે રવિવારે કોંગ્રેસ અને પાસ દ્વારા જે વર્તન કરાયું તેનાથી તેઓ વ્યથિત છે. આ કાર્યકરો કમલમ ખાતે ભાજપના મહામંત્રી કે.સી.પટેલને મળ્યા હતા અને પોતાના મત વિસ્તારમાં ભાજપ જેને ટિકિટ આપશે તેને જીતાડવા માટે પ્રચારમાં લાગી જશે તેમ જણાવ્યું હતું. ભાજપમાં જોડાયેલા પાસના આ કાર્યકરોએ એમ પણ જણાવ્યું હતું કે પાટીદારોને ઓબીસી અનામત મળી શકે તેમ નથી. અને તેમણે ઘર વાપસી કરી છે.