Not Set/ ખેડબ્રહ્મા : બહેડિયા પ્રાથમિક સ્કૂલના આચાર્યને કરાયા સસ્પેન્ડ, જાણો શું છે કારણ

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માની બહેડિયા પ્રાથમિક સ્કૂલ નંબર -1ના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સ્કૂલનો રસ્તો હોવા છતાં પણ બાળકોને   કાંસના ધસમસતા પ્રવાહમાં જીવનના જોખમે સામે પાર અવરજવર કરવી પડે છે. વાલીઓ-શિક્ષકોની સાંકળ બનાવીને નદી પાર કરાવી હતી.નદી પાર કરાવતી વખતના વિડીયો  સોશિયલ મીડિયા વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જે બાદ તંત્રએ શાળાના આચાર્યને સસ્પેન્ડ કર્યા  […]

Gujarat Others Videos

ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્માની બહેડિયા પ્રાથમિક સ્કૂલ નંબર -1ના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સ્કૂલનો રસ્તો હોવા છતાં પણ બાળકોને   કાંસના ધસમસતા પ્રવાહમાં જીવનના જોખમે સામે પાર અવરજવર કરવી પડે છે. વાલીઓ-શિક્ષકોની સાંકળ બનાવીને નદી પાર કરાવી હતી.નદી પાર કરાવતી વખતના વિડીયો  સોશિયલ મીડિયા વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જે બાદ તંત્રએ શાળાના આચાર્યને સસ્પેન્ડ કર્યા  હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.