સુરત,
સુરતના ઓલપાડના સાયણ ગામની ઘટના સામે આવી છે. જેમાં સાયણ ગામેથી ૩ ચોરને લોકોએ ઝડપી પડ્યા છે. લોકોએ ઝડપી પાડેલ ચોરો મેથી પાક ચખાડી જાહેરમાં મુંડન કર્યું હતુ. તેમજ આ મામલે ફરિયાદીએ ફરિયાદ ન આપતા પોલીસે સમાધાન કરી. ત્રણેય ચોરોને જવા દીધા.હતા.
સાયણ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સાયણ વાસીઓ છાસવારે થતી ચોરી ને લઈ પરેશાન થઈ રહ્યા છે…અને આ વખતે આ ૩ ચોર સ્થાનિકોના હાથમાં આવતા…મેથી પાક ચખાડવામાં આવ્યું હતુ…..
