Not Set/ મહાદેવને મહાપાલિકાએ મોકલ્યું બિલ, ભગવાન ભરશે વેરાના પૈસા?

રાજકોટ, રાજકોટ મહાપાલિકાના વેરા વિભાગે એક નવું જ પરાક્રમ કર્યું છે કે, શહેરના કુવાડવા રોડ પર આવેલી શ્રીનાથ પાર્ક સોસાયટીના મહાદેવ મંદિરને મહાપાલિકાએ વેરાબિલ ફટકારી દીધું છે વેરાબીલ છે 1937 રૂપિયાનું મહાદેવના નામે આવેલું આવેલા બિલ જોઈને મહાદેવના ભક્તો ચોંકી ઉઠયા છે, મહાદેવ તો ભોળાનાથ છે અને ભોળાનાથને પણ મહાપાલિકાએ છોડયા નથી. મહાપાલિકાએ બિલ ફટકારી […]

Top Stories Gujarat Trending
ad 1 મહાદેવને મહાપાલિકાએ મોકલ્યું બિલ, ભગવાન ભરશે વેરાના પૈસા?

રાજકોટ,

રાજકોટ મહાપાલિકાના વેરા વિભાગે એક નવું જ પરાક્રમ કર્યું છે કે, શહેરના કુવાડવા રોડ પર આવેલી શ્રીનાથ પાર્ક સોસાયટીના મહાદેવ મંદિરને મહાપાલિકાએ વેરાબિલ ફટકારી દીધું છે વેરાબીલ છે 1937 રૂપિયાનું મહાદેવના નામે આવેલું આવેલા બિલ જોઈને મહાદેવના ભક્તો ચોંકી ઉઠયા છે,

ad 2 મહાદેવને મહાપાલિકાએ મોકલ્યું બિલ, ભગવાન ભરશે વેરાના પૈસા?

મહાદેવ તો ભોળાનાથ છે અને ભોળાનાથને પણ મહાપાલિકાએ છોડયા નથી. મહાપાલિકાએ બિલ ફટકારી ઉઘરાણી પણ શરૂ કરી દીધી છે. મંદિર બન્યાને એક દશકો વીત્યો છે. આજ સુધી કોઈ વેરો આવ્યો નથી. વિસ્તારમાં આસપાસની સોસાયટીના 5 હજારથી વધુ શ્રધાળુઓ ભગવાનની આરાધના માટે આવે છે. સવારે જ્યારે મંદિર ખોલ્યું ત્યારે મહાપાલિકાએ ફાટકારેલું બિલ સામે પડ્યું હતું.