Not Set/ જીવાદોરી નર્મદા નદીમાં યુવાનની જોખમી છલાંગ, વિડીયો થયો વાયરલ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ ખોલ્યાં હોવાથી નદી કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ તંત્ર દ્વારા તકેદારીના કોઈ પગલા લેવામાં આવ્યાં નહીં હોવાનું મનાઈ રહ્યું છે. સ્થાનિક લોકો નદીના ધમસમતા પ્રવાહમામં નહાવા પડતા હોવાનું જાણવા મળી રહ્યું છે. […]

Top Stories Gujarat Others Videos
aaas 5 જીવાદોરી નર્મદા નદીમાં યુવાનની જોખમી છલાંગ, વિડીયો થયો વાયરલ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ ખોલ્યાં હોવાથી નદી કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ તંત્ર દ્વારા તકેદારીના કોઈ પગલા લેવામાં આવ્યાં નહીં હોવાનું મનાઈ રહ્યું છે.

સ્થાનિક લોકો નદીના ધમસમતા પ્રવાહમામં નહાવા પડતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ નદી ધસમસતા પ્રવાહમાં યુવાન સ્વિમિંગ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નર્મદાના ધસમસતા પ્રવાહ માં યુવક નો સ્વિમિંગ કરતો વિડિઓ વાયરલ થતા તંત્ર ની નિષ્કાળજી સામે આવી છે.

હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને 29 ફૂટ જેટલી સપાટી પણ વટાવી ચુકી છે જેનો પ્રવાહ પણ ખૂબ છે છતાં પણ કેટલાક સ્થાનિક લોકો જીવ ના જોખમે નદીમાં ન્હાવા પડી રહ્યા છે કેમ કે તંત્ર દ્વારા હજી સુધી તકેદારી ના કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી જે શહેરીજનો માટે જોખમી સાબિત થાય એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.