Not Set/ વરાછા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા, ચોરી કરનાર ઈસમો થયા સીસીટીવી કેમેરામાં કેદ

સુરત, સુરતના વરાછામાં શિરડી સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઘરની પાછળની ગ્રીલ તોડી અજાણ્યા શખ્સો ઘરની અંદર પ્રવેશ્યા હતા અને રૂ 4.50 લાખ રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. ચોરી કરનાર ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. વરાછા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Surat Trending Videos
29906170001 5384660154001 5384653133001 vs 2 વરાછા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા, ચોરી કરનાર ઈસમો થયા સીસીટીવી કેમેરામાં કેદ

સુરત,

સુરતના વરાછામાં શિરડી સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઘરની પાછળની ગ્રીલ તોડી અજાણ્યા શખ્સો ઘરની અંદર પ્રવેશ્યા હતા અને રૂ 4.50 લાખ રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી.

ચોરી કરનાર ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. વરાછા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.