Not Set/ સુરત : બાઈક સવાર ધસમસતા પાણીના પ્રવાહ તણાયો, ફાયર વિભાગે શરૂ કરી શોધખોળ

સુરત, સમગ્ર રાજ્યમાં મેધો મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે સુરતના કામરેજના લાસકાણા ગામે એક બાઈક સવાર તણાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે લાસકાનાથી ખોલવડ માર્ગ પર આવેલી ખાડીમાં ધસમસતા પ્રવાહમાં બાઈક સવાર તણાયો હતો. જો કે […]

Top Stories Gujarat Surat
aaaaaaaaaaaaaaaaaam 11 સુરત : બાઈક સવાર ધસમસતા પાણીના પ્રવાહ તણાયો, ફાયર વિભાગે શરૂ કરી શોધખોળ

સુરત,

સમગ્ર રાજ્યમાં મેધો મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે સુરતના કામરેજના લાસકાણા ગામે એક બાઈક સવાર તણાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે લાસકાનાથી ખોલવડ માર્ગ પર આવેલી ખાડીમાં ધસમસતા પ્રવાહમાં બાઈક સવાર તણાયો હતો. જો કે આ અંગે જાણ થતાની સાથે જ સુરત ફાયર વિભાગની ઘટના સાથળે દોડી આવી હતી. અને ટીમ દ્વારા બાઈક સવારની શોધખોળ શરૂ કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.