Not Set/ સુરત/ જાહેર રસ્તા પર યુવકને રહેંસી કઢાયો, હત્યારાઓ સગીરવયના

સુરત શહેરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે ત્યારે શહેરના લિંબાયત શાકભાજી માર્કેટમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક યુવકે 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો છતાં છેવટે તેણે દમ તોડી દીધો હતો. હત્યાના પગલે મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. યુવકના મૃતદેહ સાથે પરિવારજનો સહિત સ્થાનિકોએ લિંબાયતના ધારાસભ્ય […]

Gujarat Surat
murder 1 સુરત/ જાહેર રસ્તા પર યુવકને રહેંસી કઢાયો, હત્યારાઓ સગીરવયના

સુરત શહેરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે ત્યારે શહેરના લિંબાયત શાકભાજી માર્કેટમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક યુવકે 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો છતાં છેવટે તેણે દમ તોડી દીધો હતો.

હત્યાના પગલે મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. યુવકના મૃતદેહ સાથે પરિવારજનો સહિત સ્થાનિકોએ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.