Not Set/ સુરત: વરસાદને કારણે રોડ રસ્તાઓ તૂટયા, નેશનલ હાઈ-વે પર ટ્રાફિક જામ

સુરત, છેલ્લા બે દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ આવતા રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તેવામાં પીપોદરા ગામ નજીક આવેલા નેશનલ હાઈ-વે પર વરસાદને કારણે મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. સાથે હાઈ-વે પર ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ પરથી લોકોને પસાર થવું પડે છે. જેને કારણે સર્વિસ રોડ પર કિલો મીટરો સુધીનો […]

Top Stories Gujarat Surat Trending
aw 8 સુરત: વરસાદને કારણે રોડ રસ્તાઓ તૂટયા, નેશનલ હાઈ-વે પર ટ્રાફિક જામ

સુરત,

છેલ્લા બે દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ આવતા રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તેવામાં પીપોદરા ગામ નજીક આવેલા નેશનલ હાઈ-વે પર વરસાદને કારણે મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે.

aw 11 સુરત: વરસાદને કારણે રોડ રસ્તાઓ તૂટયા, નેશનલ હાઈ-વે પર ટ્રાફિક જામ

સાથે હાઈ-વે પર ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ પરથી લોકોને પસાર થવું પડે છે. જેને કારણે સર્વિસ રોડ પર કિલો મીટરો સુધીનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

aw 10 સુરત: વરસાદને કારણે રોડ રસ્તાઓ તૂટયા, નેશનલ હાઈ-વે પર ટ્રાફિક જામ

છેલ્લા ત્રણ દિવસથી દરરોજ ૬ થી ૭ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગે છે. મહત્વનું છે કે પીપોદરા થી સુરત સિવિલ જવા માટે આ એક માત્ર માર્ગ છે જો જિલ્લામાં કોઈ ઘટના બને તો લોકોને કયા માર્ગ પરથી જવું તે સમજાતુ નથી.

aw 9 સુરત: વરસાદને કારણે રોડ રસ્તાઓ તૂટયા, નેશનલ હાઈ-વે પર ટ્રાફિક જામ

પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરને આ બાબતે કોઈ ફેર પડતો નથી અને તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે