Not Set/ સુરત : ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત

સુરત, સુરતના પલસાણાના કરણ ગામે ટ્રક તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ.તો કરણ ગામે અકસ્માતને લઈને સ્થાનિક લોકોમા ભારે રોષ ફેલાયો હતો.તો ઘટના સ્થળે લોકોની ભારે ભીડ જોવા મળતા કરણ ગામનો હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. મળતી વધુ વિગત મુજબ, સુરતના પલસાણાના કરણ ગામે  ટ્રક અને બાઇક વચ્ચે […]

Gujarat Surat
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAARJMAH 15 સુરત : ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત

સુરત,

સુરતના પલસાણાના કરણ ગામે ટ્રક તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ.તો કરણ ગામે અકસ્માતને લઈને સ્થાનિક લોકોમા ભારે રોષ ફેલાયો હતો.તો ઘટના સ્થળે લોકોની ભારે ભીડ જોવા મળતા કરણ ગામનો હાઈવે બંધ કરવામાં આવ્યો હતો.

મળતી વધુ વિગત મુજબ, સુરતના પલસાણાના કરણ ગામે  ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઇકસવારનું ઘટનાસ્થળે મોત થયું છે. ગામે અકસ્માતને લઈને સ્થાનિક લોકોમા ભારે રોષ ફેલાયો હતો અને રસ્તો રોકી વિરોધ કર્યો હતો.

માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.