Not Set/ સુરેન્દ્રનગર: વ્યાજખોરાના ત્રાસથી કંટાળીને યુવકે મોતને કર્યું વહાલુ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ જીવન ટુંકાવ્યું છે.વઢવાણ તાલુકાના અનિન્દ્રા ગામે એક વ્યક્તિએ વ્યાજખોરાના ત્રાસથી પોતાના ઘરે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.અનિન્દ્રા ગામના એક વ્યક્તિએ અલગ-અલગ 21 લોકો પાસેથી ધંધામાં ખોટ જતા વ્યાજે રકમ લીધી હતી.જેની ભરપાઈ ન કરાતા વ્યાજખોરો ત્રાસ આપતા હતા.જેનાથી કંટાળી મોતને વહાલુ કરી લીધું હતું.જો કે, પરિવારજનોએ પોલીસ […]

Gujarat Others
dfsddfc 3 સુરેન્દ્રનગર: વ્યાજખોરાના ત્રાસથી કંટાળીને યુવકે મોતને કર્યું વહાલુ

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ જીવન ટુંકાવ્યું છે.વઢવાણ તાલુકાના અનિન્દ્રા ગામે એક વ્યક્તિએ વ્યાજખોરાના ત્રાસથી પોતાના ઘરે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.અનિન્દ્રા ગામના એક વ્યક્તિએ અલગ-અલગ 21 લોકો પાસેથી ધંધામાં ખોટ જતા વ્યાજે રકમ લીધી હતી.જેની ભરપાઈ ન કરાતા વ્યાજખોરો ત્રાસ આપતા હતા.જેનાથી કંટાળી મોતને વહાલુ કરી લીધું હતું.જો કે, પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.