Not Set/ રાઇડ્સ ચલાવતો જોવા મળ્યો ટાબરિયો, જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનોખા વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ રાજકોટના એક ખાનગી મેળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સગીર રાઇડ્સ ચલાવી રહ્યો છે.રાઈટ્સમાં 50થી વધુ લોકો બેઠા છે. જણાવીએ કે 15 વર્ષનો ટાબરિયો રાઇડ્સને ચલાવી રહ્યો છે.ત્યારે મેળાના આયોજક અને રાઈટ્સના માલિકની બેદરકારી સામે […]

Rajkot Gujarat Videos
gshassc 15 રાઇડ્સ ચલાવતો જોવા મળ્યો ટાબરિયો, જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનોખા વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ રાજકોટના એક ખાનગી મેળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સગીર રાઇડ્સ ચલાવી રહ્યો છે.રાઈટ્સમાં 50થી વધુ લોકો બેઠા છે.

જણાવીએ કે 15 વર્ષનો ટાબરિયો રાઇડ્સને ચલાવી રહ્યો છે.ત્યારે મેળાના આયોજક અને રાઈટ્સના માલિકની બેદરકારી સામે આવી છે અને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.નાના બાળકના હાથમાં રાઇડ્સ સોંપી દેવી કેટલી યોગ્ય છે? વીડિયો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ચાલી રહેલા મેળાનો હોવાનું અનુમાન આવી રહ્યું છે.