Not Set/ બનાસકાંઠા: થરાદમાં 2 રોમીયોનું મુંડન, ગરબા રમતી યુવતીની કરતા હતા છેડતી

બનાસકાઠા, બનાસકાઠાના થરાદમાં બે યુવકોની જાહેરમાં સરભરા કરવામં આવી..થરાદના બે રોમીયોએ ગરબા રમતી યુવતીઓની છેડતી કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ ફોટાને લઇને ગ્રામજનોમાં રોષનો ચરૂ ઉકળ્યો હતો. ગ્રામજનોએ આ બન્ને રોમાયાનું મુંડન કર્યુ હતુ. મુંડન બાદ ચંપલના હાર પહેરાવી માથા પર મુકી શેરીઓમાં ફેરવ્યા હતા. બન્ને યુવાનો ધાનેરાના હોવાની ચર્ચાએ […]

Gujarat Others Trending

બનાસકાઠા,

બનાસકાઠાના થરાદમાં બે યુવકોની જાહેરમાં સરભરા કરવામં આવી..થરાદના બે રોમીયોએ ગરબા રમતી યુવતીઓની છેડતી કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

વાયરલ ફોટાને લઇને ગ્રામજનોમાં રોષનો ચરૂ ઉકળ્યો હતો. ગ્રામજનોએ આ બન્ને રોમાયાનું મુંડન કર્યુ હતુ.

મુંડન બાદ ચંપલના હાર પહેરાવી માથા પર મુકી શેરીઓમાં ફેરવ્યા હતા. બન્ને યુવાનો ધાનેરાના હોવાની ચર્ચાએ જોર પકડ્યુ.