Not Set/ વલસાડ: એક સાથે ત્રણ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, અફરાતફરીનો માહોલ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ફણસા ગામે માંગેલવાડમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગની ઘટના બની હતી. એક સાથે ત્રણ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સિલિન્ડર બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અને ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આગને કાબુમાં લેવા વાપી ફાયર […]

Top Stories Gujarat Others
ebc398f2 58a1 4362 ad92 c16358ef8923 વલસાડ: એક સાથે ત્રણ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, અફરાતફરીનો માહોલ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ફણસા ગામે માંગેલવાડમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગની ઘટના બની હતી. એક સાથે ત્રણ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

VLS Blast 2 e1539175517641 વલસાડ: એક સાથે ત્રણ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, અફરાતફરીનો માહોલ

જો કે સિલિન્ડર બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અને ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

7c539e4f 3759 4fd0 b60e 095a53b5da4a e1539175563721 વલસાડ: એક સાથે ત્રણ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, અફરાતફરીનો માહોલ

આગને કાબુમાં લેવા વાપી ફાયર ફાયટર, સરીગામ ફાયર ફાયટરને બોલાવવામાં આવતા ફાયર વિભાગે આગને સંપૂર્ણ કાબુમા લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઇ હતી.