Not Set/ જાણો, કંઈ જગ્યાએ માતા-પિતાનું પૂજન કરીને માનવામાં આવ્યો વેલેન્ટાઇન્સ ડે

14 ફેબ્રુઆરી એટલે કે પ્યારનો ઇજહાર કરવાનો દિવસ તરીકે ઉજવામાં આવે છે. ત્યારે આજે સમગ્ર દેશમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને યુવા વર્ગથી લઈને તમામ લોકો આજના દિવસને માનવી રહ્યા છે. ત્યારે જામનગરમાં આજના દિવસની કંઈ અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં  જામનગર શહેરની મોટાભાગની શાળાઓમાં આજે ડીઇઓના પરિપત્ર આદેશ મુજબ માતા […]

Gujarat Others
Untitled 156 જાણો, કંઈ જગ્યાએ માતા-પિતાનું પૂજન કરીને માનવામાં આવ્યો વેલેન્ટાઇન્સ ડે

14 ફેબ્રુઆરી એટલે કે પ્યારનો ઇજહાર કરવાનો દિવસ તરીકે ઉજવામાં આવે છે. ત્યારે આજે સમગ્ર દેશમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને યુવા વર્ગથી લઈને તમામ લોકો આજના દિવસને માનવી રહ્યા છે. ત્યારે જામનગરમાં આજના દિવસની કંઈ અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં  જામનગર શહેરની મોટાભાગની શાળાઓમાં આજે ડીઇઓના પરિપત્ર આદેશ મુજબ માતા પિતા પૂજન દિવસની ખુબ સુંદર ઉજવણી કરાઇ છે.

આપને જણાવી દઈએ કે વેલેન્ટાઇન્સ ડે એટલે માત્ર પોતાના પ્રેમી સાથે જ માનવો એ જરૂરી નથી. વેલેન્ટાઇન્સ ડે પર જામનગરની ઘણી એવી શાળાઓમાં આણદાબાવા સંસ્થા સંચાલિત એસ.વી.એમ સહિતની જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓએ હિન્દુ સંસ્કૃતિ મુજબ પોતાના માતા પિતાનું પૂજન કર્યું અને માતા પિતા પણ ખૂબ મોટી સંખ્યામાં જુદી જુદી શાળાઓમાં ઉપસ્થિત રહ્યા તેમજ આ નિર્ણયને આવકાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.